અશ-શમ્સ · 14/15
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શમ્સ
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا ۝١٤
Fakazzaboohu fa`aqaroohaa fadamdama `alaihim Rabbuhum bizambihim fasaw waahaa
📖 ગુજરાતીમાં
તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-15 — સૂરા અશ-શમ્સ

12إِذِ انبَعَثَ أَشْقَاهَا
જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો
13فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો)
14فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا
તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી
15وَلَا يَخَافُ عُقْبَاهَا
તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી
અશ-શમ્સકુરાન સૂચિ
15આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અશ-શમ્સ 14

સૂરા અશ-શમ્સ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના…

સૂરા આયત 14/15 — સૂરા અશ-શમ્સ الشمس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શમ્સ સાંભળો, સૂરા અશ-શમ્સ ભાષાંતર, સૂરા અશ-શમ્સ mp3, સૂરા અશ-શમ્સ pdf. આયત 12–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers