અશ-શમ્સ · 13/15
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શમ્સ
فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا ۝١٣
Faqaala lahum Rasoolul laahi naaqatal laahi wa suqiyaahaa
📖 ગુજરાતીમાં
તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો)

🎧 સાંભળો


📜 આયત 11-15 — સૂરા અશ-શમ્સ

11كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું
12إِذِ انبَعَثَ أَشْقَاهَا
જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો
13فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો)
14فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا
તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી
15وَلَا يَخَافُ عُقْبَاهَا
તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી
અશ-શમ્સકુરાન સૂચિ
15આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અશ-શમ્સ 13

સૂરા અશ-શમ્સ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની…

સૂરા આયત 13/15 — સૂરા અશ-શમ્સ الشمس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શમ્સ સાંભળો, સૂરા અશ-શમ્સ ભાષાંતર, સૂરા અશ-શમ્સ mp3, સૂરા અશ-શમ્સ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers