સૂરા અશ-શમ્સ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અશ-શમ્સ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અશ-શમ્સ ભાષાંતર. સૂરા અશ-શમ્સ (Meccan) 15 આયત.
Related
- સૂરા અશ-શમ્સ ભાષાંતરગુજરાતી
- સૂરા અશ-શમ્સ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અશ-શમ્સ

ﭜﭝﭞ
91:1
સોગંદ છે સૂર્યના તથા તેના તડકાના
ﭟﭠﭡﭢ
91:2
સોગંદ છે ચદ્રના જ્યારે તેની પાછળ આવે
ﭣﭤﭥﭦ
91:3
સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને પ્રગટ કરે
ﭧﭨﭩﭪ
91:4
સોગંદ છે રાત્રિના જ્યારે તેને ઢાકી દેં
ﭫﭬﭭﭮ
91:5
સોગંદ છે આકાશના અને તેના સર્જનના
ﭯﭰﭱﭲ
91:6
સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરવાના
ﭳﭴﭵﭶ
91:7
સોગંદ છે આત્માના અને તેને ઠીક-ઠાક કરવાના
ﭷﭸﭹﭺ
91:8
ફરી સમજ આપી તેને બુરાઇની અને ભલાઇની
ﭻﭼﭽﭾﭿ
91:9
જેણે તેને પવિત્ર કરી તે સફળ થયો
ﮀﮁﮂﮃﮄ
91:10
અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
ﮅﮆﮇﮈ
91:11
(કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે જુઠલાવ્યું
ﮉﮊﮋﮌ
91:12
જ્યારે તેમના માં નો મોટો દુર્ભાગી ઉભો થયો
ﮍﮎﮏﮐﮑﮒﮓﮔ
91:13
તેમને અલ્લાહ ના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો)
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
91:14
તે લોકોએ પોતાના પયગંબર ને જુઠો સમજી તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર પ્રકોપ ઉતાર્યો. અને પછી પ્રકોપને સમાન કરી દીધો. અને તે આબાદીને સપાટ કરી દીધી
ﮝﮞﮟﮠ
91:15
તે નથી ડરતો તેના વિનાશી પરિણામથી
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







