La sourate Al-Fatihah en Gujarati
અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે |
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે |
ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ |
બદલાના દિવસ (કયામત) નો માલિક છે |
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ |
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ |
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ(7) તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Fatihah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Fatihah complète en haute qualité.















Donnez-nous une invitation valide