સૂરા અલ-ફાતિહા pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-ફાતિહા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ફાતિહા ભાષાંતર. સૂરા અલ-ફાતિહા (Meccan) 7 આયત.
સૂરા અલ-ફાતિહા
અલ-બકરા →
Related
- સૂરા અલ-ફાતિહા ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-ફાતિહા mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-ફાતિહા
ﭑﭒﭓﭔﭕ
1:1
અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
ﭖﭗﭘﭙﭚ
1:2
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
ﭛﭜﭝ
1:3
ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ
ﭞﭟﭠﭡ
1:4
બદલાના દિવસ (કયામત) નો માલિક છે
ﭢﭣﭤﭥﭦ
1:5
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ
ﭧﭨﭩﭪ
1:6
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
1:7
તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







