અલ-ફાતિહા · 6/7
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફાતિહા
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ۝٦
Ihdinas-Siraatal-Mustaqeem
📖 ગુજરાતીમાં
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-7 — સૂરા અલ-ફાતિહા

4مَالِكِ يَوْمِ الدِّينِ
બદલાના દિવસ (કયામત) નો માલિક છે
5إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ
6اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ
7صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના
અલ-ફાતિહાકુરાન સૂચિ
7આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-ફાતિહા 6

સૂરા અલ-ફાતિહા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ

સૂરા આયત 6/7 — સૂરા અલ-ફાતિહા الفاتحة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફાતિહા સાંભળો, સૂરા અલ-ફાતિહા ભાષાંતર, સૂરા અલ-ફાતિહા mp3, સૂરા અલ-ફાતિહા pdf. આયત 4–7. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers