📖 0/604 વાંચેલા પાનાં
📄 568
فَلَيۡسَ لَهُ ٱلۡيَوۡمَ هَٰهُنَا حَمِيمٌ  ۝٣٥ وَلَا طَعَامٌ إِلَّا مِنۡ غِسۡلِينٍ  ۝٣٦ لَّا يَأۡكُلُهُۥٓ إِلَّا ٱلۡخَٰطِـُٔونَ  ۝٣٧ فَلَآ أُقۡسِمُ بِمَا تُبۡصِرُونَ  ۝٣٨ وَمَا لَا تُبۡصِرُونَ  ۝٣٩ إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٍ كَرِيمٍ  ۝٤٠ وَمَا هُوَ بِقَوۡلِ شَاعِرٍۚ قَلِيلًا مَّا تُؤۡمِنُونَ  ۝٤١ وَلَا بِقَوۡلِ كَاهِنٍۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ  ۝٤٢ تَنزِيلٌ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ  ۝٤٣ وَلَوۡ تَقَوَّلَ عَلَيۡنَا بَعۡضَ ٱلۡأَقَاوِيلِ  ۝٤٤ لَأَخَذۡنَا مِنۡهُ بِٱلۡيَمِينِ  ۝٤٥ ثُمَّ لَقَطَعۡنَا مِنۡهُ ٱلۡوَتِينَ  ۝٤٦ فَمَا مِنكُم مِّنۡ أَحَدٍ عَنۡهُ حَٰجِزِينَ  ۝٤٧ وَإِنَّهُۥ لَتَذۡكِرَةٌ لِّلۡمُتَّقِينَ  ۝٤٨ وَإِنَّا لَنَعۡلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ  ۝٤٩ وَإِنَّهُۥ لَحَسۡرَةٌ عَلَى ٱلۡكَٰفِرِينَ  ۝٥٠ وَإِنَّهُۥ لَحَقُّ ٱلۡيَقِينِ  ۝٥١ فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ  ۝٥٢
સૂરા અલ-મઆરિજ
bismillah
سَأَلَ سَآئِلُۢ بِعَذَابٍ وَاقِعٍ  ۝١ لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٌ  ۝٢ مِّنَ ٱللَّهِ ذِي ٱلۡمَعَارِجِ  ۝٣ تَعۡرُجُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٍ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٍ  ۝٤ فَٱصۡبِرۡ صَبۡرًا جَمِيلًا  ۝٥ إِنَّهُمۡ يَرَوۡنَهُۥ بَعِيدًا  ۝٦ وَنَرَىٰهُ قَرِيبًا  ۝٧ يَوۡمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلۡمُهۡلِ  ۝٨ وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ  ۝٩ وَلَا يَسۡـَٔلُ حَمِيمٌ حَمِيمًا  ۝١٠
69:35
فَلَيۡسَ لَهُ ٱلۡيَوۡمَ هَٰهُنَا حَمِيمٌ  ۝٣٥
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
69:36
وَلَا طَعَامٌ إِلَّا مِنۡ غِسۡلِينٍ  ۝٣٦
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
69:37
لَّا يَأۡكُلُهُۥٓ إِلَّا ٱلۡخَٰطِـُٔونَ  ۝٣٧
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
69:38
فَلَآ أُقۡسِمُ بِمَا تُبۡصِرُونَ  ۝٣٨
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
69:39
وَمَا لَا تُبۡصِرُونَ  ۝٣٩
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
69:40
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٍ كَرِيمٍ  ۝٤٠
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
69:41
وَمَا هُوَ بِقَوۡلِ شَاعِرٍۚ قَلِيلًا مَّا تُؤۡمِنُونَ  ۝٤١
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
69:42
وَلَا بِقَوۡلِ كَاهِنٍۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ  ۝٤٢
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
69:43
تَنزِيلٌ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ  ۝٤٣
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
69:44
وَلَوۡ تَقَوَّلَ عَلَيۡنَا بَعۡضَ ٱلۡأَقَاوِيلِ  ۝٤٤
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત
69:45
لَأَخَذۡنَا مِنۡهُ بِٱلۡيَمِينِ  ۝٤٥
તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા
69:46
ثُمَّ لَقَطَعۡنَا مِنۡهُ ٱلۡوَتِينَ  ۝٤٦
પછી તેની ધોરી નસ કાપી નાખતા
69:47
فَمَا مِنكُم مِّنۡ أَحَدٍ عَنۡهُ حَٰجِزِينَ  ۝٤٧
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
69:48
وَإِنَّهُۥ لَتَذۡكِرَةٌ لِّلۡمُتَّقِينَ  ۝٤٨
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
69:49
وَإِنَّا لَنَعۡلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ  ۝٤٩
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
69:50
وَإِنَّهُۥ لَحَسۡرَةٌ عَلَى ٱلۡكَٰفِرِينَ  ۝٥٠
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
69:51
وَإِنَّهُۥ لَحَقُّ ٱلۡيَقِينِ  ۝٥١
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
69:52
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ  ۝٥٢
બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર
સૂરા અલ-મઆરિજ
bismillah
70:1
سَأَلَ سَآئِلُۢ بِعَذَابٍ وَاقِعٍ  ۝١
એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે
70:2
لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٌ  ۝٢
ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી
70:3
مِّنَ ٱللَّهِ ذِي ٱلۡمَعَارِجِ  ۝٣
તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે
70:4
تَعۡرُجُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٍ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٍ  ۝٤
જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે
70:5
فَٱصۡبِرۡ صَبۡرًا جَمِيلًا  ۝٥
બસ ! તુ સારી રીતે ધીરજ રાખ
70:6
إِنَّهُمۡ يَرَوۡنَهُۥ بَعِيدًا  ۝٦
નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે
70:7
وَنَرَىٰهُ قَرِيبًا  ۝٧
અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ
70:8
يَوۡمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلۡمُهۡلِ  ۝٨
જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે
70:9
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ  ۝٩
અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે
70:10
وَلَا يَسۡـَٔلُ حَمِيمٌ حَمِيمًا  ۝١٠
અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે


📚Juz 29 📄568 / 604



Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Tuesday, September 1, 2026

Don't forget us in your sincere prayers