અલ-હાક્કા · 50/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ ۝٥٠
Wa innahu lahasratun `alal kaafireen
📖 ગુજરાતીમાં
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 48-52 — સૂરા અલ-હાક્કા

48وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
49وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
50وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
51وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
52فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
50આયત

ભાષાંતર — અલ-હાક્કા 50

સૂરા અલ-હાક્કા આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે

સૂરા આયત 50/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers