અલ-હાક્કા · 40/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ۝٤٠
Innahoo laqawlu Rasoolin kareem
📖 ગુજરાતીમાં
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
🎧 સાંભળો

📜 આયત 38-42 — અલ-હાક્કા

38فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
39وَمَا لَا تُبْصِرُونَ
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
40إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
41وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
42وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
40આયત

ભાષાંતર — અલ-હાક્કા 40

સૂરા અલ-હાક્કા આયત 40 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે

સૂરા આયત 40/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 38–42. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers