અલ-હાક્કા · 49/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ۝٤٩
Wa inna lana`lamu anna minkum mukazzibeen
📖 ગુજરાતીમાં
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે

🎧 સાંભળો


📜 આયત 47-51 — સૂરા અલ-હાક્કા

47فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
48وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
49وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
50وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
51وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
49આયત

ભાષાંતર — અલ-હાક્કા 49

સૂરા અલ-હાક્કા આયત 49 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે

સૂરા આયત 49/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 47–51. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers