અલ-હાક્કા · 36/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ ۝٣٦
Wa laa ta`aamun illaa min ghisleen
📖 ગુજરાતીમાં
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
🎧 સાંભળો

📜 આયત 34-38 — અલ-હાક્કા

34وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
35فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
36وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
37لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
38فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
36આયત

ભાષાંતર — અલ-હાક્કા 36

સૂરા અલ-હાક્કા આયત 36 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે

સૂરા આયત 36/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 34–38. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers