અલ-હાક્કા · 47/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ ۝٤٧
Famaa minkum min ahadin`anhu haajizeen
📖 ગુજરાતીમાં
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 45-49 — સૂરા અલ-હાક્કા

45لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ
તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા
46ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ
પછી તેની ધોરી નસ કાપી નાખતા
47فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
48وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
49وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
47આયત

ભાષાંતર — અલ-હાક્કા 47

સૂરા અલ-હાક્કા આયત 47 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત

સૂરા આયત 47/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 45–49. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers