અલ-મઆરિજ · 4/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ ۝٤
Ta`rujul malaaa`ikatu war Roohu ilaihi fee yawmin kaana miqdaaruhoo khamseena alfa sanah
📖 ગુજરાતીમાં
જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 2-6 — સૂરા અલ-મઆરિજ

2لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ
ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી
3مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ
તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે
4تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ
જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે
5فَاصْبِرْ صَبْرًا جَمِيلًا
બસ ! તુ સારી રીતે ધીરજ રાખ
6إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا
નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-મઆરિજ 4

સૂરા અલ-મઆરિજ આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે.…

સૂરા આયત 4/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers