અલ-હાક્કા · 37/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ ۝٣٧
Laa yaakuluhooo illal khati`oon
📖 ગુજરાતીમાં
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
🎧 સાંભળો

📜 આયત 35-39 — અલ-હાક્કા

35فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે
36وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
37لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
38فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
39وَمَا لَا تُبْصِرُونَ
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અલ-હાક્કા 37

સૂરા અલ-હાક્કા આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય

સૂરા આયત 37/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers