અલ-હાક્કા · 38/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ ۝٣٨
Falaaa uqsimu bimaa tubsiroon
📖 ગુજરાતીમાં
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
🎧 સાંભળો

📜 આયત 36-40 — અલ-હાક્કા

36وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે
37لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
38فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
39وَمَا لَا تُبْصِرُونَ
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
40إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અલ-હાક્કા 38

સૂરા અલ-હાક્કા આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ…

સૂરા આયત 38/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers