અલ-હાક્કા · 44/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ ۝٤٤
Wa law taqawwala `alainaa ba`dal aqaaweel
📖 ગુજરાતીમાં
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 42-46 — સૂરા અલ-હાક્કા

42وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
43تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
44وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત
45لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ
તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા
46ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ
પછી તેની ધોરી નસ કાપી નાખતા
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
44આયત

ભાષાંતર — અલ-હાક્કા 44

સૂરા અલ-હાક્કા આયત 44 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત

સૂરા આયત 44/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 42–46. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers