અલ-હાક્કા · 42/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ۝٤٢
Wa laa biqawli kaahin; qaleelam maa tazakkaroon
📖 ગુજરાતીમાં
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
🎧 સાંભળો

📜 આયત 40-44 — અલ-હાક્કા

40إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
41وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
42وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
43تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
44وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ
અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અલ-હાક્કા 42

સૂરા અલ-હાક્કા આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ…

સૂરા આયત 42/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers