અલ-મઆરિજ · 3/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ ۝٣
Minal laahi zil ma`aarij
📖 ગુજરાતીમાં
તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અલ-મઆરિજ

1سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ
એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે
2لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ
ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી
3مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ
તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે
4تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ
જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે
5فَاصْبِرْ صَبْرًا جَمِيلًا
બસ ! તુ સારી રીતે ધીરજ રાખ
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-મઆરિજ 3

સૂરા અલ-મઆરિજ આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે

સૂરા આયત 3/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers