અલ-હાક્કા · 39/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَمَا لَا تُبْصِرُونَ ۝٣٩
Wa maa laa tubsiroon
📖 ગુજરાતીમાં
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
🎧 સાંભળો

📜 આયત 37-41 — અલ-હાક્કા

37لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય
38فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો
39وَمَا لَا تُبْصِرُونَ
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
40إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
41وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અલ-હાક્કા 39

સૂરા અલ-હાક્કા આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા

સૂરા આયત 39/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers