અલ-હાક્કા · 48/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ ۝٤٨
Wa innahoo latazkiratul lilmuttaqeen
📖 ગુજરાતીમાં
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અલ-હાક્કા

46ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ
પછી તેની ધોરી નસ કાપી નાખતા
47فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ
પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત
48وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે
49وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
50وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અલ-હાક્કા 48

સૂરા અલ-હાક્કા આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે

સૂરા આયત 48/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers