અલ-હાક્કા · 51/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ ۝٥١
Wa innahoo lahaqqul yaqeen
📖 ગુજરાતીમાં
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
🎧 સાંભળો

📜 આયત 49-52 — અલ-હાક્કા

49وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે
50وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ
નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે
51وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ
અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે
52فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અલ-હાક્કા 51

સૂરા અલ-હાક્કા આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે

સૂરા આયત 51/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 49–52. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers