અલ-હાક્કા · 41/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હાક્કા
وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ ۝٤١
Wa ma huwa biqawli shaa`ir; qaleelam maa tu`minoon
📖 ગુજરાતીમાં
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
🎧 સાંભળો

📜 આયત 39-43 — અલ-હાક્કા

39وَمَا لَا تُبْصِرُونَ
અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા
40إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે
41وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો
42وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો
43تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
41આયત

ભાષાંતર — અલ-હાક્કા 41

સૂરા અલ-હાક્કા આયત 41 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન…

સૂરા આયત 41/52 — અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હાક્કા સાંભળો, અલ-હાક્કા ભાષાંતર, અલ-હાક્કા mp3, અલ-હાક્કા pdf. આયત 39–43. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers