PDF —
6 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-કાફિરૂન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-કાફિરૂન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કાફિરૂન ભાષાંતર. સૂરા અલ-કાફિરૂન (Meccan) 6 આયત.

← અલ-કૌસરસૂરા અલ-કાફિરૂન અન-નસ્ર →


6 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒﭓﭔ
109:1 તમે કહી દો કે અય ઇન્કારીઓ
ﭕﭖﭗﭘﭙ
109:2 ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો
ﭚﭛﭜﭝﭞﭟ
109:3 ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
ﭠﭡﭢﭣﭤﭥ
109:4 અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો
ﭦﭧﭨﭩﭪﭫ
109:5 અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું
ﭬﭭﭮﭯﭰ
109:6 તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers