PDF —
8 આયત Medinan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-બય્યિના pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-બય્યિના pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-બય્યિના ભાષાંતર. સૂરા અલ-બય્યિના (Medinan) 8 આયત.

← અલ-કદ્રસૂરા અલ-બય્યિના અઝ-ઝલઝલા →


8 આયત · Medinan · ગુજરાતી
bismillah
ﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣ
98:1 ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે)
ﮤﮥﮦﮧﮨﮩﮪ
98:2 અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે
ﮫﮬﮭﮮ
98:3 જેમાં સાચા અને ઠોસ આદેશો હોય
ﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
98:4 ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬﯭ
98:5 તેમને આના સિવાય બીજો કોઇ આદેશ આપવામાં ન આવ્યો કે ફકત અલ્લાહની ઉપાસના કરે. તેના માટે જ દીન ને વિશુધ્ધ રાખે. ઇબ્રાહીમ હનીફ ના દીન ઉપર અને નમાઝને કાયમ કરે. અને ઝકાત આપતા રહે. આ જ છે દીન સાચા પંથનો
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢ
98:6 નિ:શંક જે લોકો ગ્રંથવાળાઓ માંથી ઇન્કારી થયા અને મુશરિક, સૌ જહન્નમની આગમાં (જશે) જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દુષ્ટતમ સર્જન છે
ﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
98:7 નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકર્મો કર્યા આ લોકો શ્રેષ્ઠતમ સર્જન છે
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
98:8 તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers