PDF —
19 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-અલક pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-અલક pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-અલક ભાષાંતર. સૂરા અલ-અલક (Meccan) 19 આયત.

← અત-તીનસૂરા અલ-અલક અલ-કદ્ર →


19 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮕﮖﮗﮘﮙﮚ
96:1 પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ
ﮛﮜﮝﮞﮟ
96:2 જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ
ﮠﮡﮢﮣ
96:3 તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે
ﮤﮥﮦﮧ
96:4 જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું
ﮨﮩﮪﮫﮬﮭ
96:5 જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો
ﮮﮯﮰﮱﯓ
96:6 ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે
ﯔﯕﯖﯗ
96:7 એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે
ﯘﯙﯚﯛﯜ
96:8 ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે
ﯝﯞﯟﯠ
96:9 તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે
ﯡﯢﯣﯤ
96:10 જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે
ﯥﯦﯧﯨﯩﯪ
96:11 શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય
ﯫﯬﯭﯮ
96:12 અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય
ﭑﭒﭓﭔﭕ
96:13 તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો
ﭖﭗﭘﭙﭚﭛ
96:14 શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે
ﭜﭝﭞﭟﭠﭡﭢ
96:15 કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું
ﭣﭤﭥﭦ
96:16 એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે
ﭧﭨﭩ
96:17 તે પોતાના ટેકેદારોને બોલાવી લે
ﭪﭫﭬ
96:18 અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું
ﭭﭮﭯﭰﭱﭲﭳ
96:19 સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers