La sourate Az-Zalzalah en Gujarati
જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે |
અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે |
માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ |
તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે |
એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે |
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ(6) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે |
બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |
અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Az-Zalzalah : choisissez le récitateur pour écouter et télécharger la sourate Az-Zalzalah complète en haute qualité.















Donnez-nous une invitation valide