અલ-કારિયા · 6/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કારિયા
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ۝٦
Fa-amma man thaqulat mawa zeenuh
📖 ગુજરાતીમાં
પછી જેના પલ્લા ભારે હશે

🎧 સાંભળો


📜 આયત 4-8 — સૂરા અલ-કારિયા

4يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
5وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
6فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
પછી જેના પલ્લા ભારે હશે
7فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
8وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
અને જેના પલ્લાઓ હલ્કા હશે
અલ-કારિયાકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-કારિયા 6

સૂરા અલ-કારિયા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી જેના પલ્લા ભારે હશે

સૂરા આયત 6/11 — સૂરા અલ-કારિયા القارعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કારિયા સાંભળો, સૂરા અલ-કારિયા ભાષાંતર, સૂરા અલ-કારિયા mp3, સૂરા અલ-કારિયા pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers