અલ-હુમઝા · 1/9
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હુમઝા
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ۝١
Wai lul-li kulli hu mazatil-lumaza
📖 ગુજરાતીમાં
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા અલ-હુમઝા

1وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય
2الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય
3يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે
અલ-હુમઝાકુરાન સૂચિ
9આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અલ-હુમઝા 1

સૂરા અલ-હુમઝા આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર,…

સૂરા આયત 1/9 — સૂરા અલ-હુમઝા الهمزة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હુમઝા સાંભળો, સૂરા અલ-હુમઝા ભાષાંતર, સૂરા અલ-હુમઝા mp3, સૂરા અલ-હુમઝા pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers