અલ-હુમઝા · 6/9
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હુમઝા
نَارُ اللَّهِ الْمُوقَدَةُ ۝٦
Narul laahil-mooqada
📖 ગુજરાતીમાં
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
🎧 સાંભળો

📜 આયત 4-8 — અલ-હુમઝા

4كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે
5وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ
અને તને શું ખબર કે આ આગ કેવી હશે
6نَارُ اللَّهِ الْمُوقَدَةُ
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
7الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
જે હૃદયો પર ચઢતી જશે
8إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે
અલ-હુમઝાકુરાન સૂચિ
9આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-હુમઝા 6

સૂરા અલ-હુમઝા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે

સૂરા આયત 6/9 — અલ-હુમઝા الهمزة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હુમઝા સાંભળો, અલ-હુમઝા ભાષાંતર, અલ-હુમઝા mp3, અલ-હુમઝા pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers