PDF —
8 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અશ-શરહ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અશ-શરહ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અશ-શરહ ભાષાંતર. સૂરા અશ-શરહ (Meccan) 8 આયત.

← અદ-દુહાસૂરા અશ-શરહ અત-તીન →


8 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﯝﯞﯟﯠﯡ
94:1 શું અમે તમારી છાતી નથી ખોલી નાખી
ﯢﯣﯤﯥ
94:2 અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો
ﭑﭒﭓﭔ
94:3 જેણે તમારી પીઠ તોડી દીધી હતી
ﭕﭖﭗﭘ
94:4 અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી
ﭙﭚﭛﭜﭝ
94:5 બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે
ﭞﭟﭠﭡﭢ
94:6 ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે
ﭣﭤﭥﭦ
94:7 બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો
ﭧﭨﭩﭪ
94:8 અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers