કાફ · 1/45
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા કાફ
ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ ۝١
Qaaaf; wal Qur aanil Majeed
📖 ગુજરાતીમાં
કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા કાફ

1ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ
કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે
2بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَٰذَا شَيْءٌ عَجِيبٌ
પરંતુ તેઓને આશ્ર્ચર્ય થયું કે તેઓ પાસે તેમના માંથી જ એક સચેત કરનાર આવ્યો. તો ઇન્કારીઓ એ કહ્યુ કે આ એક વિચિત્ર વસ્તુ છે
3أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ
શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું ? પછી આ પાછા ફરવાનું (સમજની બહાર) છે
કાફકુરાન સૂચિ
45આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — કાફ 1

સૂરા કાફ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કૉફ ! ખુબ જ પ્રભુત્વશાળી આ કુરઆનના સોંગદ છે

સૂરા આયત 1/45 — સૂરા કાફ ق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા કાફ સાંભળો, સૂરા કાફ ભાષાંતર, સૂરા કાફ mp3, સૂરા કાફ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers