અલ-મુર્સલાત · 10/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
وَإِذَا الْجِبَالُ نُسِفَتْ ۝١٠
Wa izal jibaalu nusifat
📖 ગુજરાતીમાં
અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 8-12 — અલ-મુર્સલાત

8فَإِذَا النُّجُومُ طُمِسَتْ
બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે
9وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે
10وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે
11وَإِذَا الرُّسُلُ أُقِّتَتْ
અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે
12لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ
કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 10

સૂરા અલ-મુર્સલાત આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે

સૂરા આયત 10/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers