અલ-કમર · 2/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ ۝٢
Wa iny yaraw aayatany yu`ridoo wa yaqooloo sihrum mustamirr
📖 ગુજરાતીમાં
આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અલ-કમર

1اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ
કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો
2وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ
આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે
3وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ
તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે
4وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ
નિ:શંક તેમની પાસે તે વાતો આવી પહોંચી છે જેમાં ઝાટકણી (ની શિખામણ) છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-કમર 2

સૂરા અલ-કમર આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું…

સૂરા આયત 2/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers