અલ-કમર · 1/55
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કમર
اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ ۝١
Iqtarabatis Saa`atu wsan shaqqal qamar
📖 ગુજરાતીમાં
કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો
🎧 સાંભળો

📜 આયત 1-3 — અલ-કમર

1اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ
કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો
2وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ
આ લોકો, જો કોઇ નિશાની જોઇ લે છે તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો પહેલાથી ચાલી આવતુ જાદુ છે
3وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ
તેઓએ જુઠલાવ્યુ અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યો. અને દરેક કાર્ય નક્કી કરેલ સમય પ્રમાણે છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અલ-કમર 1

સૂરા અલ-કમર આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો

સૂરા આયત 1/55 — અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કમર સાંભળો, અલ-કમર ભાષાંતર, અલ-કમર mp3, અલ-કમર pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers