અલ-કમર · 22/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ۝٢٢
Wa laqad yassamal Quraana liz zikri fahal mim muddakir
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અલ-કમર

20تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ
જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો
21فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
22وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
23كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ
ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા
24فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ
અને કહેવા લાગ્યા શું અમારા માંથી એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે નિ:શંક ભૂલ અને પાગલપણામાં પડેલા હોઇશું
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અલ-કમર 22

સૂરા અલ-કમર આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે,…

સૂરા આયત 22/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers