અલ-કમર · 21/55
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કમર
فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ۝٢١
Fakaifa kaana `azaabee wa nuzur
📖 ગુજરાતીમાં
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી

🎧 સાંભળો


📜 આયત 19-23 — અલ-કમર

19إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ
અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું
20تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ
જે લોકોને ઉપાડી-ઉપાડીને એવી રીતે ફેંકતુ હતું જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો
21فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
22وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
23كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ
ષમૂદની કોમે ચેતવણી આપનારને જુઠલાવ્યા
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અલ-કમર 21

સૂરા અલ-કમર આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી

સૂરા આયત 21/55 — અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કમર સાંભળો, અલ-કમર ભાષાંતર, અલ-કમર mp3, અલ-કમર pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers