અસ-સજદા · 1/30
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સજદા
الم ۝١
Alif-Laaam-Meeem
📖 ગુજરાતીમાં
અલિફ-લામ્-મિમ્
🎧 સાંભળો

📜 આયત 1-3 — અસ-સજદા

1الم
અલિફ-લામ્-મિમ્
2تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ
નિ:શંક આ કિતાબનું અવતરણ સમગ્ર સૃષ્ટિના પાલનહાર તરફથી છે
3أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ
શું આ લોકો કહે છે કે તેણે (મુહમ્મદ) આ કુરઆનને ઘડી કાઢ્યું છે ? (ના) પરંતુ આ તમારા પાલનહાર તરફથી સત્ય છે. જેથી તમે તે લોકોને સચેત કરો, જેમની તરફ તમારા પહેલા કોઇ સચેત કરનાર નથી આવ્યા, જેથી તેઓ સત્ય માર્ગ પર આવી જાય
અસ-સજદાકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અસ-સજદા 1

સૂરા અસ-સજદા આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલિફ-લામ્-મિમ્

સૂરા આયત 1/30 — અસ-સજદા السجدة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સજદા સાંભળો, અસ-સજદા ભાષાંતર, અસ-સજદા mp3, અસ-સજદા pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers