અલ-મુર્સલાત · 8/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
فَإِذَا النُّجُومُ طُمِسَتْ ۝٨
Fa izam nujoomu tumisat
📖 ગુજરાતીમાં
બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 6-10 — અલ-મુર્સલાત

6عُذْرًا أَوْ نُذْرًا
જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે
7إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ
જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે
8فَإِذَا النُّجُومُ طُمِسَتْ
બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે
9وَإِذَا السَّمَاءُ فُرِجَتْ
અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે
10وَإِذَا الْجِبَالُ نُسِفَتْ
અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 8

સૂરા અલ-મુર્સલાત આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે

સૂરા આયત 8/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers