અત-તકવીર · 26/29
ભાષાંતર ઉચ્ચારણ — અત-તકવીર
فَأَيْنَ تَذْهَبُونَ ۝٢٦
Fa ayna tazhaboon
📖 ગુજરાતીમાં
પછી તમે ક્યાં જઇ રહ્યા છો

🎧 સાંભળો


📜 આયત 24-28 — અત-તકવીર

24وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ
અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી
25وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ
અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
26فَأَيْنَ تَذْهَبُونَ
પછી તમે ક્યાં જઇ રહ્યા છો
27إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
28لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ
(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અત-તકવીર 26

સૂરા અત-તકવીર આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તમે ક્યાં જઇ રહ્યા છો

સૂરા આયત 26/29 — અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અત-તકવીર સાંભળો, અત-તકવીર ભાષાંતર, અત-તકવીર mp3, અત-તકવીર pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers