અત-તકવીર · 27/29
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તકવીર
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ۝٢٧
In huwa illaa zikrul lil`aalameen
📖 ગુજરાતીમાં
આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 25-29 — સૂરા અત-તકવીર

25وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ
અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી
26فَأَيْنَ تَذْهَبُونَ
પછી તમે ક્યાં જઇ રહ્યા છો
27إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે
28لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ
(ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે
29وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અત-તકવીર 27

સૂરા અત-તકવીર આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે

સૂરા આયત 27/29 — સૂરા અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તકવીર સાંભળો, સૂરા અત-તકવીર ભાષાંતર, સૂરા અત-તકવીર mp3, સૂરા અત-તકવીર pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers