Tarık suresi çevirisi Gujarati

  1. Suresi mp3
  2. Başka bir sure
  3. Gujarati
Kuranı Kerim türkçe meali | Kur'an çevirileri | Gujarati dili | Tarık Suresi | الطارق - Ayet sayısı 17 - Moshaf'taki surenin numarası: 86 - surenin ingilizce anlamı: The Night-Visitant.

وَالسَّمَاءِ وَالطَّارِقِ(1)

 સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના

وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ(2)

 તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે

النَّجْمُ الثَّاقِبُ(3)

 તે ચમકતો તારો છે

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ(4)

 કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય

فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ(5)

 માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે

خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ(6)

 તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે

يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ(7)

 જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે

إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ(8)

 ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે

يَوْمَ تُبْلَى السَّرَائِرُ(9)

 જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે

فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ(10)

 તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક

وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ(11)

 વરસાદવાળા આકાશના સોગંદ

وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ(12)

 અને ફાટવાવાળી જમીનના સોગંદ

إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ(13)

 વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે

وَمَا هُوَ بِالْهَزْلِ(14)

 આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا(15)

 ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે

وَأَكِيدُ كَيْدًا(16)

 અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું

فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا(17)

 તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે


Gujarati diğer sureler:

Bakara suresi Âl-i İmrân Nisâ suresi
Mâide suresi Yûsuf suresi İbrâhîm suresi
Hicr suresi Kehf suresi Meryem suresi
Hac suresi Kasas suresi Ankebût suresi
As-Sajdah Yâsîn suresi Duhân suresi
fetih suresi Hucurât suresi Kâf suresi
Necm suresi Rahmân suresi vakıa suresi
Haşr suresi Mülk suresi Hâkka suresi
İnşikâk suresi Alâ suresi Gâşiye suresi

En ünlü okuyucuların sesiyle Tarık Suresi indirin:

Surah At-Tariq mp3: yüksek kalitede dinlemek ve indirmek için okuyucuyu seçerek
Tarık Suresi Ahmed El Agamy
Ahmed El Agamy
Tarık Suresi Saad Al Ghamdi
Saad Al Ghamdi
Tarık Suresi Saud Al Shuraim
Saud Al Shuraim
Tarık Suresi Abdul Basit Abdul Samad
Abdul Basit
Tarık Suresi Abdullah Basfar
Abdullah Basfar
Tarık Suresi Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
Tarık Suresi Ali Al Hudhaifi
Ali Al Hudhaifi
Tarık Suresi Fares Abbad
Fares Abbad
Tarık Suresi Maher Al Muaiqly
Maher Al Muaiqly
Tarık Suresi Muhammad Jibril
Muhammad Jibril
Tarık Suresi Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
Tarık Suresi Al Hosary
Al Hosary
Tarık Suresi Al-afasi
Mishari Al-afasi
Tarık Suresi Nasser Al Qatami
Nasser Al Qatami
Tarık Suresi Yasser Al Dosari
Yasser Al Dosari


Tuesday, November 5, 2024

Bizim için dua et, teşekkürler