અત-તારિક · 2/17
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તારિક
وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ ۝٢
Wa maaa adraaka mattaariq
📖 ગુજરાતીમાં
તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અત-તારિક

1وَالسَّمَاءِ وَالطَّارِقِ
સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના
2وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ
તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે
3النَّجْمُ الثَّاقِبُ
તે ચમકતો તારો છે
4إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ
કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય
અત-તારિકકુરાન સૂચિ
17આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અત-તારિક 2

સૂરા અત-તારિક આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું…

સૂરા આયત 2/17 — સૂરા અત-તારિક الطارق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તારિક સાંભળો, સૂરા અત-તારિક ભાષાંતર, સૂરા અત-તારિક mp3, સૂરા અત-તારિક pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers