અલ-આદિયાત · 4/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આદિયાત
فَأَثَرْنَ بِهِ نَقْعًا ۝٤
Fa atharna bihee naq`a
📖 ગુજરાતીમાં
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે

🎧 સાંભળો


📜 આયત 2-6 — સૂરા અલ-આદિયાત

2فَالْمُورِيَاتِ قَدْحًا
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ
3فَالْمُغِيرَاتِ صُبْحًا
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ
4فَأَثَرْنَ بِهِ نَقْعًا
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
5فَوَسَطْنَ بِهِ جَمْعًا
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
6إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
અલ-આદિયાતકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-આદિયાત 4

સૂરા અલ-આદિયાત આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે

સૂરા આયત 4/11 — સૂરા અલ-આદિયાત العاديات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આદિયાત સાંભળો, સૂરા અલ-આદિયાત ભાષાંતર, સૂરા અલ-આદિયાત mp3, સૂરા અલ-આદિયાત pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers