અલ-આદિયાત · 6/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આદિયાત
إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ ۝٦
Innal-insana lirabbihee lakanood
📖 ગુજરાતીમાં
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે

🎧 સાંભળો


📜 આયત 4-8 — સૂરા અલ-આદિયાત

4فَأَثَرْنَ بِهِ نَقْعًا
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
5فَوَسَطْنَ بِهِ جَمْعًا
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
6إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
7وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે
8وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
તે માલના મોંહ માં પણ સખત છે
અલ-આદિયાતકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-આદિયાત 6

સૂરા અલ-આદિયાત આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે

સૂરા આયત 6/11 — સૂરા અલ-આદિયાત العاديات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આદિયાત સાંભળો, સૂરા અલ-આદિયાત ભાષાંતર, સૂરા અલ-આદિયાત mp3, સૂરા અલ-આદિયાત pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers