અલ-આરાફ · 1/206
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આરાફ
المص ۝١
Alif-Laaam-Meeem-Saaad
📖 ગુજરાતીમાં
અલિફ-લામ્-મિમ્-સૉદ્

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા અલ-આરાફ

1المص
અલિફ-લામ્-મિમ્-સૉદ્
2كِتَابٌ أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
આ એક કિતાબ છે જે તમારી તરફ એટલા માટે અવતરિત કરવામાં આવી છે કે, તમે આ (કુરઆન) વડે લોકોને સચેત કરો, તો તમારા હૃદયમાં આના વિશે જરાય સંકોચ ન કરશો, અને શિખામણ છે, ઈમાનવાળાઓ માટે
3اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
તમે લોકો તેનું અનુસરણ કરો, જે તમારા પાલનહાર તરફથી આવી છે અને અલ્લાહ તઆલાને છોડીને જુઠ્ઠા લોકોનું અનુસરણ ન કરો, તમે લોકો ઘણી જ ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અલ-આરાફ 1

સૂરા અલ-આરાફ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલિફ-લામ્-મિમ્-સૉદ્

સૂરા આયત 1/206 — સૂરા અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આરાફ સાંભળો, સૂરા અલ-આરાફ ભાષાંતર, સૂરા અલ-આરાફ mp3, સૂરા અલ-આરાફ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers