અલ-બય્યિના · 1/8
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બય્યિના
لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ ۝١
Lam ya kunil lazeena kafaru min ahlil kitaabi wal mushri keena mun fak keena hattaa ta-tiya humul bayyinah
📖 ગુજરાતીમાં
ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે)
🎧 સાંભળો

📜 આયત 1-3 — અલ-બય્યિના

1لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે)
2رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે
3فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
જેમાં સાચા અને ઠોસ આદેશો હોય
અલ-બય્યિનાકુરાન સૂચિ
8આયત
MedinanRevelation
1આયત

ભાષાંતર — અલ-બય્યિના 1

સૂરા અલ-બય્યિના આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની…

સૂરા આયત 1/8 — અલ-બય્યિના البينة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બય્યિના સાંભળો, અલ-બય્યિના ભાષાંતર, અલ-બય્યિના mp3, અલ-બય્યિના pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers