અલ-બય્યિના · 2/8
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બય્યિના
رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً ۝٢
Rasoolum minal laahi yatlu suhufam mutahharah
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-4 — સૂરા અલ-બય્યિના

1لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે)
2رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે
3فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
જેમાં સાચા અને ઠોસ આદેશો હોય
4وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ
ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા
અલ-બય્યિનાકુરાન સૂચિ
8આયત
MedinanRevelation
2આયત

ભાષાંતર — અલ-બય્યિના 2

સૂરા અલ-બય્યિના આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે

સૂરા આયત 2/8 — સૂરા અલ-બય્યિના البينة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બય્યિના સાંભળો, સૂરા અલ-બય્યિના ભાષાંતર, સૂરા અલ-બય્યિના mp3, સૂરા અલ-બય્યિના pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers