અલ-ફતહ · 1/29
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ફતહ
إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا ۝١
Innaa fatahnaa laka Fatham Mubeenaa
📖 ગુજરાતીમાં
નિ:શંક (હે પયગંબર) ! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી
🎧 સાંભળો

📜 આયત 1-3 — અલ-ફતહ

1إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا
નિ:શંક (હે પયગંબર) ! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી
2لِّيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا
જેથી જે કંઇ ગુનાહ તમારા આગળ થયા અને જે પાછળ, દરેક ને અલ્લાહ તઆલા માફ કરી દે. અને તારા પર પોતાનો ઉપકાર પુરો કરી દે અને તમને સત્ય માર્ગ પર ચલાવે
3وَيَنصُرَكَ اللَّهُ نَصْرًا عَزِيزًا
અને તમને એક પ્રભાવશાળી સહાયતા આપે
અલ-ફતહકુરાન સૂચિ
29આયત
MedinanRevelation
1આયત

ભાષાંતર — અલ-ફતહ 1

સૂરા અલ-ફતહ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક (હે પયગંબર) ! અમે તમને એક ખુલ્લી જીત આપી…

સૂરા આયત 1/29 — અલ-ફતહ الفتح (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ફતહ સાંભળો, અલ-ફતહ ભાષાંતર, અલ-ફતહ mp3, અલ-ફતહ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers