અલ-કમર · 17/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ۝١٧
Wa laqad yassamal Quraana liz zikri fahal mimmuddakir
📖 ગુજરાતીમાં
અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-કમર

15وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર
16فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
17وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
18كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
19إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ
અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-કમર 17

સૂરા અલ-કમર આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે,…

સૂરા આયત 17/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers