અલ-કમર · 16/55
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કમર
فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ۝١٦
Fakaifa kaana `azaabee wa nuzur
📖 ગુજરાતીમાં
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
🎧 સાંભળો

📜 આયત 14-18 — અલ-કમર

14تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ
જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો તે લોકો માટેજેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો
15وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે આ કિસ્સાને નિશાની બનાવી બાકી રાખ્યો, બસ ! કોઇ છે શિખામણ પ્રાપ્ત કરનાર
16فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
17وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર
18كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ
આદની કોમે પણ જુઠલાવ્યું, બસ ! બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-કમર 16

સૂરા અલ-કમર આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બતાવો મારી યાતના અને મારી ચેતવણીઓ કેવી હતી

સૂરા આયત 16/55 — અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કમર સાંભળો, અલ-કમર ભાષાંતર, અલ-કમર mp3, અલ-કમર pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers